બજેટ હાઇલાઇટ્સ...
નાના કરદાતાઓને મોટી રાહતઃ પ લાખ સુધીની આવક ઉપર વધારાના ૩ હજારની છૂટઃ
* આધાર કાર્ડના પ્લેટફોર્મ ઉપર સોશ્યલ સીક્યોરીટી
* ખાતર સબસિડી સીધી બેંક ખાતામાં જમા કરવા કેટલાક જિલ્લામાં પાયલોટ પ્રોજેકટ હાથ ધરાશેઃ સરકારી લાભ સીધો ગરીબોને મળશે
* સીનીયર સીટીઝન્સને રૂા.૧.૩૦ લાખનું હેલ્થ કવર
* કર માળખામાં કોઇ ફેરફાર નહિ
* સરકારી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓનું શેર બજારમાં લીસ્ટીંગ કરાશે
* નાના મકાનો બનાવનારને ટેક્સમાં છૂટઃ પ્રથમવાર મકાન ખરીદનારને ટેક્સમાં છૂટ
* બીડી સિવાઈ તમાકુના ઉત્પાદનો ઉપર ૧૦થી વધારી ૧૫%
* પાન મસાલા તમાકુ ઉત્પાદનો મોંઘા થશે
* કપડા મોંઘા થશે
* પર્યાવરણમાં પ્રદૂષણને અંકુશમાં લેવા પેટ્રોલિયમ ચીજો (પેટ્રોલ - ડિઝલ) ઉપર ડયુટી આવશે
* ૧૦ લાખથી વધુ કિંમતની મોટર મોંઘી થશે
* આવકવેરા કાયદાના ૧ કરોડનાં ટર્ન ઓવર સુધી ઓડીટ ફરજીયાત હતુ તેની લીમીટમાં વધારો કરી બે કરોડ સુધીના ટર્નઓવર સુધી ઓડીટમાંથી મુકિત કરવામાં આવી પરંતુ ટર્ન ઓવરની ૮% સુધી આવક ગણી તેના પર ટેકસ લેવાશે : કંપનીઓના ટેક્ષ દર ૩૦%માંથી ૧%નો ઘટાડો થશે : જેથી હવે ૨૯% ટેક્ષ કંપનીની આવક ઉપર આવશે
* પહેલીવાર ઘર ખરીદ કરનારને વ્યાજમાં છુટનું એલાન : ૫૦,૦૦૦ની છુટ મળશે
* ભાડાના મકાનમાં રહેતા લોકોને ફાયદો : ૬૦,૦૦૦ સુધીનો ફાયદોઆયકર ટેક્ષ સ્લેબ યથાવત ૨ કરોડ સુધીના ટર્નઓવર પર
ટેક્ષ છુટ : સંપત્તિ વેંચીને સ્ટાર્ટ અપ શરૂ કરશે તો તેના પર કેપીટલ ગેઇન ટેક્ષ નહિ લાગે
* ૫ લાખની આવક પર ટેક્ષમાં ૩૦૦૦નો ફાયદો
* HRA ૨૫૦૦૦ વધારી ૬૦,૦૦૦
* નવી હેલ્થ પ્રોટેકશન સ્કીમ : સીનીયર સીટીઝનને ૧.૩૦ લાખ પ્રતિ વર્ષનું હેલ્થ કવર અપાશે
* હેલ્થ પ્રોટેકશન સ્કીમ હેઠળ પરિવાર દીઠ ૧ લાખનું વીમા કવચ અપાશે : જેટલી
* 9વરિષ્ઠ નાગરિકોને વધારાના ૩૦,૦૦૦ રૂપિયાની સ્વાસ્થ્ય સેવામાં છૂટ મળશે : જેટલી
* ડેરી ઉદ્યોગ માટે ૪ યોજનાઓ બનાવાશે : જેટલી
* ૧લી મે ૨૦૧૮ સુધીમાં દેશના તમામ ગામોમાં વિજળી આપી દેવાશે : જેટલી
* સરકારી બેંકો માટે ૨૫૦૦૦ કરોડનું ફંડ ડાકઘરોમાંATMની સંખ્યા વધારાશે
* સ્ટાર્ટ અપને ટેક્ષમાં છૂટ મળશે
* સરકાર તમામ જિલ્લા હોસ્પિટલોમાં રાષ્ટ્રીય ડાયાલીસીસ સેવા શરૂ કરાશે
* કૃષિ ક્ષેત્ર માટે ૧૦૦ ટકા FDIની જાહેરાત
સોનાના ઘરેણા મોંઘા થયાઃ દરેક પ્રકારની મોટરકાર મોંઘી : ડીઝલ કાર પર ૨.૫ ટકા
અને એસયુવી કાર ઉપર ૪ ટકા વધારો : સિગરેટ - સિગાર મોંઘી
* ૧૦ લાખથી વધુ કંપનીઓના ડિવિડન્ડ ધરાવનાર વ્યકિત તથા એચયુએફની ડિવિડન્ડ
* આવક ઉપર પણ ૧૦ ટકા ટેક્ષ ભરવો પડશે જે અત્યાર સુધી કરમુકત હતી
* ચાર્ટર્ડ એકાઉન્ટની પ્રેકટીશ કરનારા માટે માઠા સમાચારઃ ૧ કરોડને બદલે હવે ૨ કરોડ ઉપરના ટર્ન ઓવર માટે ઓડિટ કરાવવાનું રહેશે
* તમામ સર્વિસ ટેકરા ઉપર ૦.૫% નવો કૃષિ કલ્યાણ કર લાગશે
* પહેલીવાર મકાન ખરીદનારને રાહતઃ કિંમત ૫૦ લાખથી વધુ ન હોવી જોઇએ
* દરેક ટેક્ષેબલ સર્વિસ પર કૃષિ કલ્યાણ સેસ ઝીંકાઇ
દરેક નવા કર્મચારી માટે ૮.૨૫ ટકા વધારે ઈપીએફ હેઠળ : ૩ વર્ષ સુધી લાભ મળશે : ૧૫ હજાર સુધીના પગારની મર્યાદામાં લાભ
૧૬૦ એરપોર્ટનો વિકાસ કરાશે : ૨ બંધ એરપોર્ટ ચાલુ કરાશે
૧૦૦૦ કિલો મીટર લાંબો નવો હાઈવે
રસ્તાઓના નિર્માણ માટે ૯૭ હજાર કરોડ રૂપિયા
ફૂડ પ્રોડકટ્સમાં ૧૦૦ ટકા વિદેશી રોકાણને મંજૂર
સ્કુલ - કોલેજના દરેક સર્ટીફીકેટ ડીજીટલ સ્વરૂપે મળશે
રેલ્વેના વિકાસ માટે ૨,૧૮,૦૦૦ કરોડની ફાળવણી
નવા કર્મચારીઓનો પણ પ્રોવિડન્ટ ફંડ સ્કીમમાં સમાવેશ કરાશે : જેનું પીએફ સરકાર ભરશે
એસસી-એસટી હબની સ્થાપના
ઈપીએફ ઉપર સરકારની મોટી જાહેરાત : ૧૦૦૦ કરોડનું ફંડ આપશે : નવા કર્મચારીનું પીએફ સરકાર ભરશે
કૃષિ ક્ષેત્રમાં ૧૦૦ ટકા ઈડીઆઈડીની મંજૂરી
સેબી અધિનિયમ ૧૯૯૨માં સુધારા કરાશે
બેન્કના NPA માટે RBIના કાયદા સુધારાશેઃ વધુ આકરા પગલા
આધાર કાર્ડને સર્વ જગ્યાએ મુખ્ય ઓળખ તરીકે બનાવાશે
એક ભારત શ્રેષ્ઠ ભારતઃ રાજય અને કેન્દ્ર સરકાર સાથે મળી વિકાસ કાર્યો કરશે : રાજય સરકારોને સાથે રખાશે
અણુ વિજળી માટે ૩ હજાર કરોડ
એક જ દિવસમાં કંપનીનું રજીસ્ટ્રેશન
દાળનો બફર સ્ટોક કરાશે
બજેટ રજૂ થવા વચ્ચે શેરબજારમાં મોટો કડાકો
પોસ્ટ ઓફીસમાં એટીએમ સુવિધા વધારવામાં આવશે
૫ લાખની આવક પર ૩૦૦૦નો ફાયદોઃ હાઉસ રેન્ટમાં છૂટ વધારી
સર્વિસ ટેક્ષ ૧૫% થતા હોટલ - રેસ્ટોરન્ટમાં જમવાનું, બ્યુટી પાર્લર, હવાઇ-રેલ્વે ટીકીટ, રેડીમેઇડ કપડા, સોના-હીરાના ઘરેણા, મોબાઇલ - કેબલ બીલ વગેરે મોંઘા થશે
No comments:
Post a Comment