પટેલ આશિષકુમાર જગદીશભાઈ
શ્રી
રહેડા જૂથ પ્રાથમિક શાળા
તા. /
/ ૨૦૧૬
મે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સા.શ્રી,
તાલુકા પંચાયત, વડાલી (શિક્ષણ શાખા)
તા.વડાલી,જિ.સા.કાં.
વિષય
: પુરા પગારની દરખાસ્ત મંજુર કરવા બાબત...
સવિનય ઉપરોક્ત વિષયના
અનુસંધાને જણાવવાનું કે, મોજે રહેડા તા.વડાલી જિ. સાબરકાંઠાની પ્રાથમિક શાળાના
વિદ્યાસહાયક શ્રી આશિષકુમાર જગદીશભાઈ પટેલની નમ્ર અરજ કે મારી
નિમણુક વિદ્યાસહાયક તરીકે રહેડા પ્રાથમિક શાળામાં મે. જીલ્લા પ્રાથમિક
શિક્ષણાધિકારી સા.શ્રીના હુકમ નંબર નં.જિશિસ/ઉપ્રાશિ/વિભસ/મકમ-૧/વ/૧૪૦૧/મેરીટ-૭૨/૨૦૧૧
તારીખ ૩/૯/૨૦૧૧ થી થતાં તારીખ ૫/૯/૨૦૧૧ ના રોજ શ્રી રહેડા જૂથ
પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવું છું. મને તા. / /૨૦૧૬ના
રોજ પાંચ વર્ષ પુરા થતાં હોઈ પુરા પગાર દરખાસ્તની નિયત નમૂનામાં આપ સાહેબશ્રીને મોકલી
આપેલ છે. મારા પુરા પગારની દરખાસ્ત મંજુર કરવા આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી
છે.
આપનો વિશ્વાસુ,
(આશિષ જે.પટેલ)
No comments:
Post a Comment