Thursday, March 31, 2016

9 , 20 ane 31 nu form pdf tatha WORD DOCUMENT MA. BY ASHISHBHAI J.PATEL


  • 9 , 20 અને 31 નું ઉચ્ચતર પગાર ધોરણ નું ફોર્મ : અહી ક્લિક કરો. (એમ.એસ.વર્ડ)
  • બનાવનાર પટેલ આશિષભાઈ જે.પટેલ 
  • શ્રી રહેડા જૂથ પ્રા.શાળા, તા.વડાલી, જી.સાબરકાંઠા.

Sunday, March 27, 2016

Result files 1 to 8 ane Parixa aayoajan file tatha varshik parixa tarij patrak all files in excel by Ashishbhai J. PATEL. RAHEDA. TA.VADALI.S.K

RAHEDA PRI.SCL. VADALI S.K.
Sr.No.
STANDARD
RESULT FILES
1
1(प्रज्ञा)
2
2(प्रज्ञा)
3
3(प्रज्ञा)
4
4(प्रज्ञा)
5
5
6
6
7
7
8
8
9
PARIXA AAYOJAN TATHA TARIJ PATRAK


JARURI FONT KAP 127 :  click here

TERAFONT AKASH : CLICK HERE

ADS_AZIZ FONT : CLICK HERE 


PART 2.

નમસ્કાર...
બ્લોગર મિત્રો કે જેમને પોતાનો નવો બ્લોગ શરૂ કર્યો છે તેમના માટે ખાસ પોસ્ટનો બીજો ભાગ અહી મુકેલ છે. આ અગાઉ ઘણી બધી માહિતી ધરાવતો ભાગ આગળ પોસ્ટ કર્યો છે.
તે પોસ્ટ વાંચવા માટે :- અહી ક્લિક કરો

(1). બ્લોગર ડિઝાઈન/ટેમ્પલેટ :-
લગભગ 80% બ્લોગર મિત્રો બ્લોગરમાં આવતી સાદી ડિઝાઈન વાપરે છે. પણ ઈન્ટરનેટ પર તેનાથી સારી ડિઝાઈનો ફ્રિ માં ઉપલબ્ધ છે. તે xml ફાઈલ હોય છે. તેને ડાઉનલોડ કરો. પછી તમારા બ્લોગમાં અપલોડ કરો. વેબસાઈટ લુક આપો. અપલોડ માટે બ્લોગ મેનુ → Template → ઉપરના ખૂણે backup & restore
આટલું કરતા એક બોક્સ ખુલશે તેમાં Download your template માં જઈ પહેલા ડાઉનલોડ કરી લો. પછી Upload માં જઈ તમારી xml ફાઈલ અપલોડ કરો.
→ હવે ડિઝાઈન માટેની વેબસાઈટ નીચે મુકેલ છે, મન થાય તે ડાઉનલોડ કરો.
1. www.btemplates.com
2. www.newbloggerthemes.com
3. www.gooyaabitemplates.com

→ નોંધ - અહી નવી ડિઝાઈનમાં મેનુ મુકવા માટે edit html માં જઈ ત્યાં લીંક મુકવી પડશે તો જ મેનુ નવા આવશે.

(2). મોબાઈલમાંથી પોસ્ટ કેમ મુકવી? :-
→ઘણા મિત્રો નથી જાણતા પણ મારા પાસે કમ્પ્યુટર નથી. હું મારું તમામ કામ અને પોસ્ટ મોબાઈલની મદદથી મુકું છું!!!!!!! તો તેના માટે ઘણી એપ્સ Playstore પર હાજર છે. ડાઉનલોડ કરવા નીચે જુઓ.
1. Blogger એપ :- ડાઉનલોડ
2. Blogaway એપ :- ડાઉનલોડ
3. Bloggeroid એપ :- ડાઉનલોડ

(3). બ્લોગમાં મુકો આ લાયસન્સ :-
→ બ્લોગના તમારા મટીરીયલને સુરક્ષિત રાખવા તેમાં લાયસન્સ મુકો (જો તમારું મટીરીયલ હોય તો!!!!). અહી હું તમને CC એટલે કે Creative Commons લાયસન્સ રાખવાનું કહીશ. મારા બ્લોગમાં નીચે આ લાયસન્સ છે જ. આ લાયસન્સ મુજબ તમે બ્લોગનું કોઈપણ લખાણ કે ફાઈલ કોપી કરી શકો છો, તેને અપડેટ કરી નવી ફાઈલ બનાવી શકો. પણ તેના માટે મૂળ કન્ટેન્ટ ક્યાંથી લીધેલ છે તે દર્શાવાવું ફરજીયાત છે અને મંજૂરી લેવી ફરજીયાત છે. આપણે ઘણા લોકો સીધી કોપી કરે છે તે તેમને મોઘું પડી શકે.
તો લાયસન્સનો કોડ મુકો અને વધુ જાણો :-અહી ક્લિક કરો

બીજી માહિતી માટે Comment box માં જરૂર લખો. જોતા રહો આ વેબસાઈટ

PART 1.

હાલના સમયમાં ઘણા લોકો બ્લોગ બનાવે છે. પણ તેમને પુરતી જાણકારી ન હોય આથી તેઓ આકર્ષક બ્લોગ નથી બનાવી શકતા. તમારે બ્લોગ બનાવવો હોય અથવા તમારો બ્લોગ હોય તો તેમાં અમુક વસ્તુ ઉમેરવા માટે એક જ ઉપયોગી પોસ્ટ અહી મુકેલ છે.
તો જુઓ નીચે અને જાણો :-

■ બ્લોગ કેવી રીતે બનાવશો ?
તમારે નવો બ્લોગ બનાવવો હોય તો તેના માટે એક PDF બુક ભરત ચૌહાણની સચિત્ર મુકેલ છે અને બીજો ગુજરાતી વિડીયો જે એજ્યુસફરે બનાવેલ છે.
- PDF બુક (56 પેજ ચિત્રો સાથે) - અહી ક્લિક કરો
- ગુજરાતી વિડીયો :- અહી ક્લિક કરો

- તમે મુકેલ દરેક પોસ્ટમાં Label જરૂર મુકો. આ Label એટલે એક પ્રકારનું ફોલ્ડર. હવે તમારા બ્લોગને વધુ આકર્ષક બનાવવા માટે તેની ડિઝાઈન બદલવા આ પ્રમાણે જાવ Template → Customize → તેમા છેલ્લો ઓપ્શન.

■ HTML ને એડીટ કરીને આ વસ્તુ ઉમેરો :-
- અહી તમામ txt ફાઈલમાં કોડ અને તેને કઈ રીતે મુકવા તેની માહિતી મુકેલ છે. જે જરૂર હોય તેના કોડને સુચના મુજબ મોકલો.
- તેના માટે Template → Edit HTML માં જાવ. તેમાં બોક્સમાં અંદર ક્લિક કરી Ctrl+F માં જઈને તમને જે શબ્દ શોધવાનું કહ્યું તે નાખો અને કોડ ઉમેરો. કોડ માટે નીચે જુઓ.

1. તમારા બ્લોગમાંથી Powered by Blogger કેમ દૂર કરશો ?
- કોડ માટે :- ક્લિક કરો
2. બ્લોગમાં નીચે પેજ નંબર કેમ મુકશો ?
- કોડ માટે :- ક્લિક કરો
3. બ્લોગમાં દરેક પોસ્ટ નીચે Releted Post કેમ ઉમેરવી ?
- કોડ માટે :- ક્લિક કરો

■ Add Widget કરીને આ વસ્તુઓ ઉમેરો :-
Widget ઉમેરવા માટે બ્લોગ મેનુમાં આ મુજબ જાવ Layout → Add gedgets/widgets → HTML java script અને પછી નીચેના કોડ. અહી પણ અંદર સુચના હશે.
1. ફેસબુકનો લાઈક બોક્સ કેમ ઉમેરવો ? (મારા આ બ્લોગમાં છે)
- કોડ માટે :- ક્લિક કરો
2. બ્લોગમાં હાલ ઓનલાઈન કેટલા છે તે જોવા માટે ?
- કોડ માટે :- ક્લિક કરો
3. બ્લોગમાં side bar મા Recent Post કઈ રીતે ઉમેરવી ?
- કોડ માટે :- ક્લિક કરો
4. બ્લોગમાં ચાલતા અક્ષરની પટ્ટી કેમ મુકવી ?
- કોડ માટે :- ક્લિક કરો

■ બ્લોગના ટાઈટલને વચ્ચે કેમ લેવું?
બ્લોગના ટાઈટલ કે ઈમેજને વચ્ચે રાખવા માટે તમારે એક કોડ ઉમેરવો પડશે. આ કોડ તમારે ઉમેરવા બ્લોગ મેનુમાં આ પ્રમાણે જાવ. Template → Customize → સૌથી નીચે → તેમા પણ નીચે જતા Add CSS code હશે ત્યા નીચેનો કોડ મુકી દો.
- કોડ માટે :- ક્લિક કરો

બ્લોગને લગતી અન્ય માહિતી બાકી છે જેમાં બ્લોગની ડિઝાઈન, બ્લોગમાં કોઈ ફાઈલ કેમ મુકવી, મોબાઈલમાંથી પોસ્ટ કેમ મુકવી, બ્લોગમાં કોપીરાઈટ લાયસન્સ કેમ મુકવુ તે બધુ થોડા દિવસમાં પોસ્ટ કરીશ. તો તેના માટે જોતા રહેજો.
- ઉપરની પોસ્ટની બીજી કોઈ મુશ્કેલી હોય તો નીચે Comment box મા લખવા વિનંતી.

ब्लोग बनाववा मागता अने ब्लोग धरावता लोको माटे धमाका पोस्ट


ब्लोग बनाववा मागता अने ब्लोग धरावता लोको माटे धमाका पोस्ट
→ ब्लोग केम बनाववो? PDF अने विडीयो द्वारा माहिती
→ ब्लोगने आकर्षक लुक केम आपवो?
→ ब्लोगमां नवीन फिचर केम उमेरवा? साथे तेमना कोड पण
→ तमारा ब्लोगमां नवी डिजाईन केम राखवी?
→ तमारा ब्लोगमां लाईसेन्स केम मुकवु?
→ संबंधित पोस्ट, पेज नंबर, हाल ओनलाईन, फेसबुक लाईक बोक्स केम मुकवा?
→ मोबाईलमांथी पोस्ट केम मुकवी?
→ उपरनी तमाम माहिती माटे नीचेनी बंने लिंक पर क्लिक करो


Friday, March 25, 2016

Breaking News :: PSI-750,ASI-1200,PI-274 बीजी बधी पोस्ट माँ केटली छे जग्या ते जानो एक क्लिकमाँ.......



⭕ DySP 49 Posts
⭕ PI 274
⭕ PSI 750
⭕ Traffic Department ma 2500 Posts
⭕ ASI 1200 Posts
⭕ Jail Sipahi 700 Posts
⭕ Jail Sipahi Female 52 Posts
⭕ Police Constable 8800 Posts
⭕ APC 1700 Posts
⭕ SRP 1200



View News Reports Images:




 

Thursday, March 24, 2016

STD 7, SUBJECT : GUJARATI, UNIT TEST : 17,18,19,20. MCQ TYPE.

  મિત્રો, અહી મેં ગુણોત્સવ તથા સામાન્ય પરીક્ષામાં કામ લાગે તેવી રીતે આ એકમ કસોટી બનાવી છે.Ø આપ, આપેલ એકમ કસોટીની પ્રિન્ટ કાઢી વિદ્યાર્થીઓના જ્ઞાનને ચકાસી શકશો.Ø એમ.સી.ક્યુ. પ્રકારે  એકમ કસોટી છે.Ø થોડી અઘરી કહી શકાય તેમ છે. છતાં વિદ્યાર્થીઓ ના જ્ઞાનને સાચી રીતે ચકાસી શકાય તેવી છે.Ø આપ આપના પ્રતીભાવો મને મેલ કરીશકો છે.
Ø મારું એ-મેલ આઈડી – ashishbhavangadh@gmail.com પર મોકલી શકશો.
Ø મારા બ્લોગ પર મુકેલ છે. http://ashish678.blogspot.in